Start your Own Business

February 1st, 2010

Dear Friends

We Offering you this unique product Work From Home/ Our Office Business
(SelfEmployment)
Opportunity .

Weare USA Based Multinational Company.

Now Weare expanding our operationsin India , especially in Gujarat .

*Weare operatingin the field of Technology Based (Like Video Web mail,
Video Web Conference, Video Web Studio, Video  Live  Broadcasting) .

*Weare looking for few serious & committed and Dreamer.

*People who can work Part time / Full Time From Home in Flexible hours.

email: roshankpatel@gmail. com

All the Best,
FOR MORE DETAILS CALL

(M) : 9427848744

Click here to see MY VIDEO CHANNEL

 

નજરિ્યા

August 15th, 2009

એક વાર એક આંધળો છોકરો પોતાનિ ટોપિ ઉંધિ મુકિને એક ભિડ-ભરેલ બજારમાં એક ઓટલા પર બેઠો હતો. તેનિ બાજુમાં એક બોર્ડ મુકેલુ હતુ, જેમાં લખેલુ હતુ – ” હું આંધળો છુ, મારિ મદદ કરો “. એનિ ટોપિમાં માત્ર કંઇક ગણિ શકાય તેટ્લા સિક્કા હતા. એક સજ્જન માણસ ત્યાંથિ પસાર થતા હતા. એ બોર્ડ જોઇને ત્યાં ઉભા રહ્યા. એમણે કંઇક વિચાર્યુ, પછિ હસવાં માંડ્યા. તેમણે પોતાના પાકિટમાંથિ થોડા પૈસા કાઢિ એનિ ટોપિમાં મુક્યા. એનુ બોર્ડ ઉંધુ કરિ કંઇક લખ્યું. પછિ તે બોર્ડ તેનિ જ્ગ્યા પર પાછુ મુકિ દિધુ, પણ એ રિતે કે લોકો એનુ વાક્ય વાંચિ શકે.

થોડા જ સમય માં બાળકનિ ટોપિ સિક્કાથિ સારિ એવિ ભરાઇ ગઇ. સજ્જન માણસ પોતાનુ કામ કરિને પાછા એ બાળક પાસે જવા લાગ્યા. એ પાછા એ બાળક પાસે પહોચ્યા. બાળક એમના પગ નાં અવાજથિ એમને ઓળખિ ગયો. એને તરત પુછ્યુ, :” હે મહનુભવ, તમે આ બોર્ડ પર શુ લખિ ને ગયા હતાં? ” એમણે કહ્યુ, મે એનિ પર એજ લખ્યુ હતુ જે સાચુ જ છે, પણ બિજિ રિતે. મે લખ્યુ કે, ” દુનિયા કેટલિ સુંદર છે, પણ હુ તેને જોઇ નથિ સકતો.”

સાર : એક વાત ને હંમેશા બે રિતે જોવિ જોઇએ,
પણ એમાંથિ સારિ વાત જરુર જોવિ જોઇએ.

 

Historical Business meeting

August 13th, 2009

Dear Friend,

Youare invited to attend this Historical Business meeting in your own city BARODA.This event will give a new shape to your carrier.

Date: 12th – 25th August 2009.

Entry in the event with prior appointments,

This marketing/recruitment can be done Globally.It’s a USA based companywith head office in Silicon Valley( California ) and business all overthe World.

Skills Required: Leadership Qualities, Training, Good communication, positive attitude, self-motivator,

We have 3 offices in Vadodara and many more across Gujarat .

Best Regards

Roshan,

International Endeavour Club

Mob: 94278 48744, 9227100079.

Email: roshankpatel@gmail.com

Office: 1). 204,Kunal Complex,Deluxe Char Rasta, Nizampura,Vadodara.

2). 110, Time Square Building, Fatehgunj, Baroda.

Contact Person: Roshan Patel, Satish Pavasiya, Prawar Kapadia.

 

માતાિપતા ની છત્ર છાયા

May 17th, 2008

હયાત માતા-િપતાની છત્રછાયામાં, વહાલપનાં બે વેણ બોલીને નીરખી લેજો…

હોઠ અડધા બીડાઇ ગયા પછી, ગંગાજળ મૂકીને શું કરશો…

અંતરના આિશવૉદ આપનારને, સાચા હ્રદયથી એક પળ ભેટી લેજો…

હયાતી નિહ્ હોય ત્યારે નત મસ્તકે, છબીને નમન કરીને શું કરશો…

કાળની થપાટ વાગશે, અલિવદા એ થઇ જશે, પ્રેમાળ હાથ પછી તમારા પર કદી નહી ફ્રે…

લાખ કરશો ઉપાય, એ વાત્સલ્ય લહાવો નિહ્ મળે, પછી દીવાનખંડમાં તસ્વીર મૂકીને શું કરશો…

માત-િપતાનો ખજાનો ભાગ્યશાળી સંતાનને મળે, અડસઠ તીરથ એમનાં ચરણોમાં, બીજાં તીરથ ના ફરશો…

સ્નેહની ભરતી આવીને ચલી જશે પલમાં,પછી કીનારે છીપલા વીણીને શું કરશો…

હયાત હોય ત્યારે હૈયું એમનું ઠારજો, પાનખરમાં વસંત આવે એવો વ્યવહાર રાખશો…

પંચ ભૂતમાં ભળી ગયા પછી આ દેહનાં અિસ્થને ગંગામાં પધરાવીને શું કરશો…

સ્ર્વ બનીને ઘડપણની લાકડી તમે બનજો, હેતથી હાથ પકડીને ક્યારેક તીથૉમાં સાથે ફરજો…

માતૃદેવો ભવ, િપતૃદેવો ભવ સનાતન સત્યછે, પછીસમનામ સત્ છે બોલીને શું કરશો…

પૈસા ખચૅતાં સઘળુ મળશે, માતા-િપતા મળશે નિહ્, ગયેલો સમય નિહ આવે, લાખો કમાઇ ને શું કરશો…

પ્રેમ હાથ ફેરવીને ‘બેટા’ કહેનાર નિહ્ મળે, પછી ઉછીનો પ્રેમ લઇને, આંસું સારીને શું કરશો…

 

માતૃભાષામાં લખવાની મજા

May 10th, 2008

Ψ જય ભોલે Ψ

આ ગુજ્રાતીમાં લખતા લખતા તો થાકી ગયો, પણ માતૃભાષામાં લખવાની મજા જ કઇ ઑર છે. શું તમને નથી લાગતુ?

તો થાઈ જાવ તૈયાર ગુજરાતી બ્લોગ માં ગુજરાતીમાં આપણી િવચારધારા રજુ કરવા.

આ ભાગમ દોડવાળી દુનીયામાં Let’s create a Gujju’s world here.

આ તો એક શરુઆત છે.