માતૃભાષામાં લખવાની મજા
Ψ જય ભોલે Ψ
આ ગુજ્રાતીમાં લખતા લખતા તો થાકી ગયો, પણ માતૃભાષામાં લખવાની મજા જ કઇ ઑર છે. શું તમને નથી લાગતુ?
તો થાઈ જાવ તૈયાર ગુજરાતી બ્લોગ માં ગુજરાતીમાં આપણી િવચારધારા રજુ કરવા.
આ ભાગમ દોડવાળી દુનીયામાં Let’s create a Gujju’s world here.
આ તો એક શરુઆત છે.
May 15th, 2008 at 6:59 am
બહુ સરસ, મને પણ ગમશે, તમારી આ શરુઆત માં હુ તમારી સાથે જ છુ. - રીતુ